


ઝાજરકા ના મહંત શ્રી શંભુનાથજી મહારાજ ના આશિર્વાદ થી પુનઃ સ્વસ્થ થતાં વણકર સમાજ નું ગૌરવ.દલિતો ના ભામાશા શ્રી વિનુભાઈ પરમાર,ગામ ચેનપૂર . ફરી સમાજ સેવા માં સક્રિય થય આંબેડકર સર્કલ, સારંગપુર, અમદાવાદ ડૉ.ભીમરાવ આંબેડકરજી ની પ્રતિમા ને પુષ્પાંજલિ આપી ચામુંડબ્રીજ સુધી ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરેલ જેમાં 3000 બાઈક સાથે 100 ગાડીઓ 25000 થી વધારે માનવમહેરામણ ઉમટ્યું હતું