શ્રી પુરષોતમભાઈ સોલંકી સોમનાથ મહાદેવના દર્શને પઘારેલ

તા.૨૩/૦૮/૨૦૨૨ ના રોજ કોળીસેના ના સ્થાપક તથા ગુજરાત રાજ્યના પુર્વ મત્સ્યોઘોગ મંત્રી કોળી સમાજના હ્રદય સમ્રાટ એવા માન.ભાઈશ્રી પુરષોતમભાઈ સોલંકી સોમનાથ મહાદેવના દર્શને પઘારેલ હતા જેમા કોળીસેના ગિર સોમનાથ / જુનાગઢ ના પ્રમુખ શ્રીમતિ દિપાબેન બાંભણીયા તથા ગિર સોમનાથ જિલ્લાના મહામંત્રી બાબુભાઈ સોલંકી તથા સુત્રાપાડા , વેરાવળ , તાલાળા , ઉના ના તમામ હોદેદારો તથા કાર્યકરો સાથે રહી સોમનાથ મહાદેવના આશીર્વાદ લીધા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *