અમદાવાદ નવરંગપુરા સ્ટેડિય રોડ મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીને રંગબેરંગી ફૂલો સોના-ચાંદીના વિવિધ આભૂષણો

ર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ દરમ્યાન અમદાવાદ નવરંગપુરા સ્ટેડિય રોડ મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીને રંગબેરંગી ફૂલો સોના-ચાંદીના વિવિધ આભૂષણો દ્વારા ભવ્યાતિભવ્ય રીતે અને વિશિષ્ટ રીતે આંગી કરવામાં આવી હતી.જેણે ભારે આકર્ષણ જમાંવ્યુ હતું.આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લીધેલ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *