
પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ દરમ્યાન પાલનપુર નગરે મૂળનાયક શ્રી પલ્લવીયા પાર્શ્વનાથ પ્રભુજીને તથા અન્ય શ્રી નેમિનાથ પ્રભુજી,શ્રી શાંતિનાથ પ્રભુજી,શ્રી આદિનાથ પ્રભુજી, શ્રી મહાવીર સ્વામીજીને રંગબેરંગી ફૂલો સોના-ચાંદીના વિવિધ આભૂષણો દ્વારા ભવ્યાતિભવ્ય રીતે અને વિશિષ્ટ રીતે આંગી કરવામાં આવી હતી.જેણે ભારે આકર્ષણ જમાંવ્યુ હતું.મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લીધેલ.