ભુજ મધ્યે પયુર્ષણ પર્વના ચતૃર્થ દિવસની પ્રભુજીની નયનરમ્ય આંગી અને શ્રી પદ્મમાવતી માતાજી અને શ્રી મહાકાલી માતાજીનો શણગાર

અશનવ્રતધારી,જૈન સમાજરત્ન આપણા સૌના વડીલ મુરબ્બી શ્રી તારાચંદભાઈ છેડાની પ્રેરણાથી શ્રી ભુજ ક.વી.ઓ.જૈન સંધ સંચાલીત કચ્છનુ સર્વ પ્રથમ રથાકાર ભગવાન મુનિસુવ્રત સ્વામી જીનાલય, વિજય નગર,ભુજ મધ્યે આજરોજ પયુર્ષણ પર્વના ચતૃર્થ દિવસની પ્રભુજીની નયનરમ્ય આંગી અને શ્રી પદ્મમાવતી માતાજી અને શ્રી મહાકાલી માતાજીનો શણગાર.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *