અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા ઐતિહાસિક સમરસ કાવડ યાત્રા 2022

આજ રોજ શનિવારી અમાસ્યા ના દીવસે હરિદ્વાર થી લાવેલા પવિત્ર ગંગા જળ વડે અભિષેક કરવામાં આવ્યો 27/8/2022 ને શનિવાર નારોજ સવારે 10 થી 12 કલાકે નીચેના મંદિરે અભિષેક કરવામાં આવ્યો
જંબુસર /નાડા ગામ શ્રી દેવજગન મહાદેવ.વાગરા/ગંધાર ગામશ્રી નીલકંઠ મહાદેવ.ભરૂચ (શહેર)/ ડભોયાવાડશ્રીપ્રગટેશ્વર મહાદેવ.અંકલેશ્વર/સજોદ ગામ.શ્રી સિધ્ધેશ્વર મહાદેવહાસોટ/ કતપોરશ્રી કોટેશ્વર મહાદેવ.ઝઘડીયા/ (વાલિયા) જબુગામ
શ્રીનિલકંઠેશ્વર મહાદેવનેત્રંગ /શ્રી કનકેશ્વર મહાદેવભરૂચ શહેર સ્થિત મિલચાલ આદિવાસી ફરીયા જય્યોટી ટોકીઝ થી હરિદ્વાર થી લાવેલા ગંગા જળ દ્વારા કાવડ યાત્રા સ્વરૂપે 51 કવડ યાત્રી સાથે સાધુ સંતો પંચાયતઘર, પૂ, સંતો શ્રી માધવપ્રિયદાસજી, ગોપાલ સ્વામીજી, રાજુભાઈ ભગત, રાહુલભાઈ વસાવા, ઝીણાભાઈ ભરવાડ, દેવુભા કાઠી બાપુ અને ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ શ્રી મારૂતિસિંહજી અટોદરીયા વિશેષ ઉપસ્થિત રહ્યા યાત્રા થી પ્રગટેશ્વર મહાદેવ કોલીવાડા (ડભોયાવાડ) અભિષેક પૂણ કરૉ ભોજન પ્રસાદી સુધી રોકાયા વિશાળ 400 થી 500 ની સંખ્યા મા ઉપસ્થિત રહેનારા સૈભકત જનો નો અર્થ અને હીન્દુ ધર્મ પ્રેમી જનતા નો ખુબ ખુબ આભાર સમગ્ર ભરૂચ જિલ્લામાં હરિદ્વાર થી હીન્દુ ધર્મ સેના ભરૂચ જિલ્લા લાવેલા ગંગા જળ વડે 12 થી વધુ મહાદેવ ના મંદિરે યાત્રા સવરૂપે અભિષેક કરાયો

નરેન્દ્ર પટેલ – ભરૂચ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *