
નરેન્દ્ર પટેલ – ભરૂચ
ટીબી મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના ઈલાવ ગામ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ટી.બી.ના 57 દર્દીઓ ને પોષણયુક્ત આહારનુ કીટનુ વિતરણ કરવામાં આવ્યું.આ પ્રસંગે હાંસોટ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ગેમલસિંહ પટેલ, કારોબારી અધ્યક્ષ શ્રી જયેશભાઈ પટેલ, આરોગ્ય અધિકારી ડો સુશાંતભાઈ કઠોર વાલા હાજર રહ્યા.
