મરાઠી વડમાય પરિષદ વડોદરા દ્વારા આયોજિત

રિપોર્ટ : ચિરાગ પાંડેય

રાઠી વડમાય પરિષદ વડોદરા દ્વારા આયોજિત ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી આદરણીય શ્રી અટલ બિહારી વાજપેયીજી ની કવિતાઓ પર આધારિત અટલ અવિચલ કાર્યક્રમ. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાજી, વડોદરાના મહારાજા શ્રીમંત સમરજીતસિંહ ગાયકવાડજી, લોકસભાના પૂર્વ સ્પીકર શ્રીમતી સુમિત્રા મહાજનજી, સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, શહેર અધ્યક્ષ ડૉ વિજયભાઈ શાહ, ધારાસભ્ય શ્રી જીતેન્દ્રભાઈ સુખડીયા, શ્રીમતી સીમાબેન મોહિલે, ડેપ્યુટી મેયર શ્રીમતી નંદાબેન જોષી, કોર્પોરેટરશ્રીઓ સાથે અન્ય પદાધિકારીઓ અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *