ભરૂચ: અંકલેશ્વર તાલુકાના દિવા ગામના ભાવિક ભક્તો શક્તિપીઠ મા અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળામાં જવા રવાના થયા.

છેલ્લા 23 વર્ષ થી દર વર્ષે પડવાના દિવસે નિકળી ભાદરવી પૂનમના દિવસે મેળામા સામેલ થાય છે અને મા અંબાજીના દર્શન કરે છે સાથે પદયાત્રા સંઘ મુલદ ગામના પદયાત્રીઓ મળી ને કુલ 150 થી વધુ પદયાત્રીઓ માતાજીના રથ સાથે નિકળ્યા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *