ડીસા સીવીલ હોસ્પિટલ ખાતે નવા આવેલ ખૂબ જ ઉત્સાહી ઓર્થોપેડીક સર્જન ડોકટર મયૂરભાઈ જોષી તેમજ ભણસાલી હોસ્પિટલના ઉત્સાહી ઓર્થોપેડીક સર્જન ડોકટર દિનેશભાઈ લીંબાચીયાનું સન્માન કરતા ડીસાના શબ્દશિલ્પીઓ કનુભાઈ આચાર્ય,ભગવાનભાઈ બંધુ અને નાથાલાલ ખત્રી..બેઉ ડોકટરોને અભિનંદન આપી ઉજજવળ ભવિષ્ય અને નિષ્ઠાવાન લોકસેવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.આનંદ ઠકકર ડીસા
