ગાંધીનગર મહાનગરના વોર્ડ ૧૧ ના ભાજપા સંગઠનના હોદ્દેદારોએ કેન્દ્રીય મંત્રીશ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા સાથે ની મુલાકાત

આજરોજ કેન્દ્રીય મંત્રીશ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા સાથે ગાંધીનગર મહાનગરના વોર્ડ ૧૧ ના ભાજપા સંગઠનના હોદ્દેદારોએ મેરુધામ જૈન તીર્થ, અમિયાપુર ખાતે મહારાજ સાહેબશ્રીની મુલાકાત કરેલ તથા આશીર્વાદ મેળવેલ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *