ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર મહાનગર ભાજપા અધ્યક્ષશ્રી ઋચિર ભટ્ટની આગેવાની હેઠળ તા. ૪ સપ્ટેમ્બર ૨૦૨૨, રવિવારના રોજ તમામ ૧૧ વોર્ડમાં સવારે ૯.૦૦ થી ૧૨.૦૦ કલાક સુધી શહેર ભાજપ મેડિકલ(ડૉકટર) સેલ દ્વારા ‘નિઃશુલ્ક મોન્સૂન મેડિકલ કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું છે. વોર્ડસ: કેમ્પના સ્થળની વિગત આ સાથે જોડેલ છે. આપના પ્રતિષ્ઠિત અખબારમાં ‘નિઃશુલ્ક મેડિકલ કેમ્પ’ અંગેનું કવરેજ આપવા માટે નમ્ર વિનંતી છે.
| વોર્ડ નં | ડૉ.નામ | સરનામુ |
| વોર્ડ નં-૦૧ (૨૫-૨૬-રાંધેજા) | ડૉ.ચેતનસિંહ બિહોલા | સંજીવની કિલીનીક, અંબાજી મંદિરની પાછળ જી.આઈ.ડી.સી,ગ્રીન સીટી સે-૨૬ |
| વોર્ડ નં-૦૨ (પેથાપુર-જીઇબી) | ડૉ.કૌશલ દરજી | ૧૬, સમૃઘ્ઘિ કોમ્પલેક્ષ, પેથાપુર |
| વોર્ડ નં-૦૩ (૨૪-૨૭-૨૮) | ડૉ.વિશાલ ઠાકર MD(Medicine) | ૧૮૦, ડબલ ડેકર સે-૨૪, ગાંઘીનગર |
| વોર્ડ નં-૦૪ (પાલજ-ધોળાકુવા) | ડૉ.પી.એચ.દેસાઈ MS (Ayu) | દેસાઈ સુપર સ્પેશાલીસ્ટ હોસ્પિટલ સેકેન્ડ ફલોર, શીવ શક્તિ એવન્યુ, પેથાપુર |
| વોર્ડ નં-૦૫ (પંચદેવ) | ડૉ.વિનાયક પંડ્યા | ન્યુરો પંચ આયુવેદીક હોસ્પિટલ, ડિસ્ટ્ર્ક શોપીંગ સેન્ટર, સે-૨૧ |
| વોર્ડ નં-૦૬ (મહાત્મા મંદિર) | ડૉ.વૈશાલીબેન ગોહિલ | ગવર્મેન્ટ શોપીંગ સેન્ટર, સે-૧૪ |
| વોર્ડ નં-૦૭ (કોલવડા-વાવોલ) | (૧). ડૉ. બી.વી. પરમાર MD(Medicine) | અર્જુન ૨૨૬, વાવોલ |
| (૨). ડૉ.રાજેન્દ્ર વસૈયા | પ્લોટ નં-૧૧૬૧ હિર એપાર્ટમેન્ટ હાઈટેક હોસ્પિટલની બાજુમાં, સે-૩/ડી | |
| (૩). ડૉ. પિયુષ પ્રજાપતિ | ગામ:-કોલવડા | |
| વોર્ડ નં-૦૮ (સરગાસણ-અંબાપુર-૫-૪) | (૧). ડૉ.જયેન્દ્ર પઢીયાર | સ્વાથ્ય કિલીનીક ૧૧૨, શ્યામ શુકન કોમ્પલેક્ષ, ભાઈજીપુરા |
| (૨).ડૉ.હેમંત પટેલ | પોર | |
| વોર્ડ નં-૦૯ (૨-૩- કુડાસણ) | ડૉ. ઋષિ પટેલ | ૬, શ્રીફળ હાઈટસ સરદાર પટેલ પેટ્રોલ પંપની સામે, કુડાસણ |
| વોર્ડ નં-૧૦ (૬-૭-કોબા) | (૧).ડૉ.બંકિમ મોદી MS | તેજસ હોસ્પિટલ પથિકાશ્રમ બસ ડેપોની સામે, સે-૭/સી,ગાંઘીનગર |
| (૨).ડૉ.દર્શન જોષી | સંજીવની કિલીનીક ઉમિયા કોમ્પલેક્ષ, પ્રતિક મોલની બાજુમાં, કુડાસણ | |
| વોર્ડ નં-૧૧ (ભાટ-ખોરજ) | ડૉ.નિતિન પ્રજાપતિ | સમય કિલીનીક ૭, દેવ પ્રયોગ કોમ્પલેક્ષ કોટેશ્વર, ભાટ |
| ખોરજ | (૧). ડૉ.વિવેક ભાવે MD(Medicine) | ગોવર્ઘન હોલ (પટેલ વાડી) , ખોરજ |
| (૨). ડૉ.ભાવેશ પટેલ MD(Medicine) | ||
| (૩). ડૉ.નિઘી પટેલ MD(C.Medicine Runing ) | ||
| (૪). ડૉ.તેજસ લિંબાચીયા |