અમદાવાદ શહેર વિશ્વના સૌથી મોટા સ્પોર્ટ્સ સીટી તરીકે ઉભરી આવશે :- કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ

નેશનલ ગેમ્સના કર્ટનના રેઝર સાથે ગુજરાતમાં રમતગમતક્ષેત્રના નવા યુગનો રાઇઝ …. ૧૧ મા ખેલ મહાકુંભનું સમાપન અને ૩૬મી નેશનલ ગેમ્સનું કર્ટન રેઝર અમદાવાદ શહેર વિશ્વના સૌથી મોટા સ્પોર્ટ્સ સીટી તરીકે ઉભરી આવશે :- કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ • કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહના હસ્તે ૩૬મી નેશનલ ગેમ્સના સાવજ મેસ્કોટ અને એન્થમનું લૉન્ચિંગ   મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય રમતગમત મંત્રી શ્રી અનુરાગ ઠાકુર અને રાજ્યના ગૃહ અને રમતગમત રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની પ્રોત્સાહક ઉપસ્થિતિ  મહાનુભાવોના હસ્તે નેશનલ ગેમ્સની www.nationalgamesgujarat.in વેબસાઈટ અને NGGujarat એપ લૉન્ચ કરવામાં આવી ૧૧ મી ખેલમહાકુંભના ૧ લાખથી વધુ વિજેતા ખેલાડીઓને ૨૯ કરોડના ઇનામની પ્રોત્સાહક રકમ DBT મારફતે ટ્રાન્સફર કરવામાં આવી કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ   ગુજરાત વિકાસના દરેક ક્ષેત્રે દેશમાં પરિવર્તનનું સારથી બન્યું છે  વર્ષ ૨૦૧૪નું રમત-ગમતનું 866 કરોડ રૂપિયાનું બજેટ આજે વડાપ્રધાન શ્રી  ગુજરાતના નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં  ૨૦૦૦ કરોડે પહોંચ્યું છે  ખેલાડીઓએ પોતાની આગવી પ્રતિભાથી દેશ અને દુનિયાના નકશા પર અમિટ છાપ છોડી છે  ગુજરાતને બદનામ કરનારા તત્વોને ગુજરાતની પ્રજા ક્યારે સાંખી લેશે નહીં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ  ગુજરાતીઓમાં આજે સ્પોર્ટ્સ કલ્ચર વિકસ્યું છે તેનો શ્રેય આપણા વડાપ્રધાન   ખેલ મહાકુંભના પગલે ગુજરાતમાં એક આખી«શ્રી નરેન્દ્રભાઈ મોદીને જાય છે   દુનિયા ગુજરાતને ભારતના ભાવિ સ્પોર્ટિંગ સ્પોર્ટિંગ કમ્યૂનિટી તૈયાર થઈ  હબ તરીકે જોવા લાગી છે કેન્દ્રીય રમતગમત મંત્રી શ્રી અનુરાગ ઠાકુર  ૭ વર્ષ  ખેલ મહાકુંભમાં ૫૫ લાખ યુવાનોએ નોંધણી કરાવી, એ એક રેકોર્ડ છે   પછી નેશનલ ગેમ્સનું આયોજન વડાપ્રધાન શ્રીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં શક્ય  ગુજરાતમાં નેશનલ ગેમ્સની સાથે ગરબાની પણ રમઝટ વાગશેઆબન્યું છે  સમારંભમાં ગુજરાત રાજ્યમાં નેશનલ ગેમ્સના આયોજન માટે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશન, ગુજરાત રાજ્ય ઓલિમ્પિક એસોસિયેશન અને ગુજરાત સરકાર વચ્ચે એમઓયુ થયા આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ હાંસલ કરનારા ગુજરાતના ત્રણ પેરા-એથ્લેટ્સ રમતવીરોને ખેલ પ્રતિભા પુરસ્કાર કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી સહિતના મહાનુભાવોના હસ્તે એનાયત કરાયા

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM