
કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
આવનારા દિવસોમા વિધાનસભા 2022 ની ચુંટણી અંગે આયોજન અંતર્ગત માર્ગદર્શન આપ્યું.શકિતકેન્દ્ર દિઠ આયોજન કરી ભારતીય જનતા પાર્ટી વધુમા વધુ મત મેળવવામા સફળતા મળે એ અંગે માર્ગદર્શન આપ્યું અને કાર્યકર મિત્રોને શક્તિ કેન્દ્ર દિઠ પ્રવાસ કરવાની હાકલ કરવામાં આવી. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી મારુતિસિંહ અટોદરીયાજી, ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલ, શ્રી દુષ્યંતભાઈ પટેલ, શ્રી અરુણસિંહ રાણા, ભરૂચ જીલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ અલ્પાબેન પટેલ,સિનિયર આગેવાન શ્રી ભારતસિંહ પરમાર,જીલ્લા મહામંત્રી શ્રી વિનોદભાઈ પટેલ,નિરલભાઈ પટેલ તેમજ જીલ્લાના 14 મંડલના પ્રમુખ મહામંત્રીશ્રીઓ, જીલ્લા સંગઠનના પદાધિકારીઓ હાજર રહ્યા.
