આણંદ જિલ્લા ના ખંભાત શહેર દ્વારા આયોજિત ગણેશ મહોત્સવ માં સાંસદ શ્રી મિતેષભાઈ પટેલે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા

રિપોર્ટ : બીના પટેલ

ખંભાત શહેરમાં ગણેશ મહોત્સવ અંતર્ગત માવચાવાડ મંડળ, લાડવાડો યુવક મંડળ, દેતારવાડ યુવક મંડળ, જલીપોળ ગણેશ મંડળ, સત્યનારાયણ નો ભારુવાડો, ગોરાવાળાની ખડકી ગણેશ મંડળ, ખનખનીયા પાડો યુવક મંડળ, મીરકોઈવાડા મંડળ, પટેલની શેરી મંડળ, હુડીયા પોળ, રાવાળીયાવાડ મંડળ, માછીપુરા ખારવાવાડ મંડળ, માછીપુરા ખલાસીવાડ મંડળ, માછીપુરા માછીવિસ્તાર મંડળ, પાણીયારી મંડળ, મોટી ત્રણ પોળ મંડળ, આલિંગ મંડળ, ધોબીચકલા મંડળ, કાછીયા પોળ આખી, શ્રીજી કૃપા સોસાયટી મંડળ, ડાયમંડ બજાર અરિહંત ગૃપ, મોચીવાડ દબગરવાડ મંડળ દ્વારા આયોજિત ગણેશ પ્રતિમાના સાંસદ શ્રી મિતેષભાઈ પટેલે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા આ સાથે પૂર્વ ધારાસભ્ય શ્રી સંજયભાઈ પટેલ, શ્રી પીનકીનભાઈ પટેલ, શ્રી કિશોરભાઈ, શ્રી રાજેશભાઇ રાણા, શ્રી નારાયણભાઈ ભરવાડ, શ્રી પ્રશાંતભાઈ, શ્રી વિરલસિંહ, શ્રી કમલેશભાઈ રાવલ, શ્રી ભુપતભાઇ પટેલ, શ્રી સચિનભાઈ પટેલ ઉપસ્થિત રહયા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *