ખેડબ્રહ્મા શહેરમાં ન્યુ મારુતિ સેવા મંડળ માણેકચોક દ્વારા 731 દીવાની ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું

ખેડબ્રહ્મા શહેરમાં ન્યુ મારુતિ સેવા મંડળ માણેકચોક દ્વારા 731 દીવાની ભવ્ય મહાઆરતીનું અને ભવ્ય આતીશબાજી નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ખેડબ્રહ્મા શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

રીપોટર -રૂપેશ રાવલ -ખેડબ્રહ્મા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *