ભાજપા સહયોગી સંગઠનદ્વારા કોરોના વોરિયર્સ આસેડા ના હોસ્પિટલ સ્ટાફ નું સન્માન

રાયુંડીસા તાલુકા ના માં ભાજપા સહયોગી સંગઠન વિવિધ પ્રકાર ના  લોક ઉપયોગીકાર્યો  કરેછે અને સરકાર ની વિવિધ યોજના ઓ પ્રજા સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે અને અત્યારે કોરોના ને લઈ સરકાર ના મેડિકલ સ્ટાફે પોતાની જાન ની પરવા કર્યા વગર લોકોની સેવા કરી છે તેમાંનું  આસેડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એક છે જેમાં ના  m o dr જે જી ગૌસ્વામી મ.પ.હ.સુ.કે એસ પરમાર ફી.હે.સુ શ્રીમતી આર એચ ઠાકોર મ વ દે .વ. બી .કે રાઠોડ મ.વ.દે.વ. ડી એમ પરમાર c n o નિલેશ ભાઈ મહેરિયા ફાર્મસીસ્ટ નિલેશભાઈ કચ્છવા લેબ ટેક હેમાંગી રાઠોડ સ્ટાફ કિરણ જોશી  કોમ્યુટર ઓ યોગેશ  મહેશુરિયા નું ફૂલ અને શર્ટિફિકેટ આપીને સન્માન કરવા માં આવ્યું હતું આ સન્માન બદલ ડો ગૌસ્વામી એ જણાવ્યું હતું કે આવી મહામારી સમયે સામાજિક સંસ્થા ઓ અમારું મનોબળ વધારે છે અને અમારો ઉત્સાહ સેવા કરવા પ્રેરાય છે તેઓ એ સંસ્થા અને પત્રકાર મિત્રો નો આભાર માન્યો હતો ભાજપ સહયોગી સંગઠન ના પ્રમુખ  સુમાનસિંહ ઠાકોર ભરતજી એ ઠાકર કીર્તિ ભાઇ કચ્છવા  વસંતી બેન કે ઠાકોર સુરેશભાઈ બી ઠાકોર લાલશીંગ દરબાર  રણજિતજી એમ ઠાકોર પિંકી બેન ઠાકોર વાલજી ભાઈ ડોક્ટર એ અને સંસ્થા ના અન્ય કાર્યકરો દ્વારા સન્માન રાખવા માં આવ્યું હતું

આનંદ ઠકકર ડીસા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *