
મોરબી જિલ્લા નાં મોરબી તાલુકા ને માળિયા તાલુકા નાં ગામો માં સતત વરસાદ ને લીધે ખેતી નાં પાકો સંપૂર્ણ નિષ્ફળ રહેલ હોય સતત વરસાદ ને લીધે ખેડૂતો ખુબ ચિંતિત હોય જેના લીધે મોરબી જીલ્લા ભાજપ પ્રમુખશ્રી દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી તાલુકા ભાજપ પ્રમુખશ્રી અરવિંદ ભાઈ વાસદડિયા,માળિયા તાલુકા ભાજપ પ્રમુખ મણીલાલ સરડવા એ ગૂજરાત રાજ્ય નાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ને કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ ને તાત્કાલિક સર્વે કરી ને ખેડૂતો નાં હિત માં નિર્ણય લેવા માં માટે અનુરોધ કરેલ ને લેખિત માં જાણ કરેલ …