મોરબી-માળિયા(મી)વિધાનસભા પેટા ચૂંટણીમાં શ્રી બ્રિજેશ મેરજાને સમર્થન

મોરબી-માળિયા(મી)વિધાનસભા પેટા ચૂંટણીમાં શ્રી બ્રિજેશ મેરજાના સમર્થનમા મહેન્દ્રનગર જીલ્લા પંચાયત સીટની ચુંટણી મીટીંગમાં સંબોધન કરતા ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીશ્રી સૌરભભાઈ દલાલ, શ્રી બ્રિજેશ મેરજા ,ધારાસભ્યશ્રી પરસોતમભાઈ સાબરિયા, પૂર્વ સાંસદશ્રી હરીભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્યશ્રી બાવનજીભાઇ મેતલિયા, શ્રી જીગ્નેશભાઈ કૈલા,રાજકોટ કિસાન મોરચાના શ્રી વલ્લભભાઈ શેખલિયા, શ્રી વિજયભાઈ કોરાટ, શ્રી છગનલાલ વાંસજાળિયા,શ્રી પ્રભુભાઈ પનારા, શ્રી વેલજીભાઈ બોસ, શ્રી મનિષભાઈ ચાંગેલા, શ્રી નરેન્દ્રભાઈ રાઠોડ, શ્રી દશરથસિંહ જાડેજા, શ્રી ધિરેનભાઈ શંખાવરા અને શ્રી અરવિંદભાઈ પરિયા સાથે વિસ્તારમાં આવતા તમામ શ્રેણીના કાર્યકર્તાઓ અને ગ્રામજનોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *