જામકલ્યાણપુર તાલુકાના સાંસદ આદર્શ ગ્રામ જુવાનપુરમાં, સંબંધીત અધીકારીશ્રીઓ-પદાધીકારીશ્રીઓ અને આગેવાનો સાથે મીટીંગ યોજી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના, જામકલ્યાણપુર તાલુકાના સાંસદ આદર્શ ગ્રામ જુવાનપુરમાં, સંબંધીત અધીકારીશ્રીઓ-પદાધીકારીશ્રીઓ અને આગેવાનો સાથે મીટીંગ યોજી,કૃષિ સુધારા બિલ અંગે વિસ્તૃત માહિતી આપી, તેમજ ગ્રામ્ય વિકાસના દરેક પાસાઓની છણાવટ કરી, માપદંડ મુજબની પ્રગતી માટેનુ માર્ગદર્શન પૂરું પાડ્યું અને તેની અમલવારી માટેના જરૂરી સૂચનો કર્યા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *