
મહેશ ડી સિઘવ કમલમ દેનીક સૌરાષ્ટ્ર ઝોન ચીફ
ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાની મળેલી વર્ચ્યુઅલ બેઠક માં રાષ્ટ્રીય સોશિયલ મીડિયા ના ઇન્ચાર્જ શ્રીમાન રાહુલ નાગરજીઅને પ્રદેશ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ શ્રીમાન ઉદયભાઈ કાનગડ તથા પ્રદેશ મોરચા ના મહામંત્રી શ્રી મયંકભાઇ નાયક અને સનમભાઈ પટેલ દ્વારા આગામી કાર્યક્રમો નું માર્ગદર્શન આપવામાં આવ્યું અને સોશિયલ મીડિયા ની ટીમ વધુ ને વધુ કાર્યશીલ રહે તે માટે ની સૂચના આપવામાં આવી.
