આણંદ જિલ્લા ભાજપ કાર્યાલય નું લોકાર્પણ

રિપોર્ટ : બીના પટેલ

આણંદ જિલ્લા ભાજપા કાર્યાલય નું લોકાર્પણ કાર્યક્રમ તેમજ પેજ સમિતિ સંમેલન કાર્યક્રમ પ્રદેશ ભાજપના યશસ્વી અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલ જી તેમજ માન.મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો.
આ પ્રસંગે પ્રદેશ ભાજપ મહામંત્રીશ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, જી.પ્રભારી મંત્રીશ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી, ગુજ.વિસ દંડકશ્રી પંકાજભાઈ દેસાઈ, જી.સંગઠન પ્રભારીશ્રી અમિતભાઇ ઠાકર, લોકસભા પ્રભારી શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ, સાંસદશ્રી મિતેશભાઇ પટેલ, જી.પ્રમુખ વિપુલભાઈ પટેલ, ધારાસભ્યશ્રીઓ, સંગઠનના હોદ્દેદારો

“સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ”

ડબલ એન્જીનની સરકારમાં માન.ધારાસભ્યશ્રી મયુરભાઈ રાવલ ધ્વારા છેલ્લા 5 વર્ષમાં ખંભાત મતવિસ્તારમાં ₹ 1000 કરોડ જેટલી માતબર રકમના ખર્ચે સરકારના જુદા-જુદા વિભાગોમાં મંજુર થયેલ વિકાસના કામો દર્શાવતી પુસ્તિકા ” વિકાસ દર્પણ-2.0 ” નું વિમોચન ગુજરાત પ્રદેશ ભાજપના યશસ્વી અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલ સાહેબના વરદ હસ્તે પ્રદેશ અને જિલ્લાના વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું .

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM