

જામજોધપુર જલારામ મંદિર મુકામે આવતીકાલે તા.૨/૧૦/૨૨ને રવિવારના રોજ બપોરે ૧૧-૦૦ કલાકે શહેરની તમામ ગરબી મંડળની બાળાઓ માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ હોઈ શહેરની તમામ ગરબી મંડળની બાળાઓને મહાપ્રસાદ નો લાભ લેવા પધારવા જલારામ મંદિર સેવા ટ્રસ્ટ્ર દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવેલ છે
