

જામજોધપુર વિવિધ કાર્યકારી સહકારી મંડળીની સાધારણ સભા ની બેઠક યોજાઇ હતી જેમાં પૂર્વ મંત્રી તેમજ મંડળીના પ્રમુખ ચિમનભાઈ સાપરીયા ઉપપ્રમુખ ગીરીશભાઈ ખાંટ શહેરના વેપારી અગ્રણી તેમજ નગરપાલિકા ઉપપ્રમુખ નરેન્દ્રભાઈ કડીવાર માર્કેટિંગ યાર્ડના પૂર્વ પ્રમુખ સી.એમ વાછાણી જિલ્લા ભાજપ પૂર્વ મહામેત્રી ચેતનભાઈ કડીવાર તેમજ વિશાળ સંખ્યામાં ખેડૂત સભાસદો ઉપસ્થીત રહ્યા હતા તેમજ મંડળી દ્વારા સી.એન.જી પમ્પ ડીઝલ પંપ ગેસ વિભાગ વગેરે થયેલ વિકાસના કામોની ચર્ચા કરી હતી
