જામજોધપુર ભાજપ દ્વારા શસ્ત્ર પુજન કાર્યકમ યોજાયો

જામજોધપુર ભાજ્ય દવારા આજરોજ વિજયાદશમીના દિવસે શહેરના મુખ્ય ચોકમાં શસ્ત્ર પુજન કાર્યક્મ રાખેલ જેમાં પૂર્વ કૃષિ મંત્રી ચિમનભાઈ સાપરીયા જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી ચેતનભાઈ કડીવાર પાર્ડના પૂર્વ પ્રમુખ સી.એમ. વાછાણી શહેર ભાજપ પ્રમુખ જ્યેશ ભાલોડીયા પૂર્વ નગરપાલીકા ઉપપ્રમુખ હસુભાઈ સત્યદેવ પુર્વ સદસ્ય રાજુભાઈ સાપરીયા વગેરે દ્વારા શસ્ત્ર પુજન કરાયુ હતું

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *