
ગરીબ અને જરૂરિયાતમંદ તમામ પ્રજાજનો ના કલ્યાણ સુખ શાંતિ અને સમૃધ્ધિ ની જવાબદારી માત્ર સરકારશ્રી ની જ નથી . સુખી અને સંપન્ન પ્રજાજનો ઉધોગપતિઓ આ દેશની મહામૂલી મૂડી છે જેમના અથાગ પ્રયાસો મહેનત થકી ઉદ્યોગો નો વિકાસ થતાં રોજગારી ની સાથે સાથે રાષ્ટ્રને ટેક્સ ની આવક થાય છે જેના થકી વિકાસલક્ષી યોજનાઓ સરકારશ્રી ચલાવે છે . ભારત જોડો યાત્રા સાથે નીકળેલા લોકો દેશના તમામ વર્ગ ને સાથે લઈ ચાલવાને બદલે દેશની બહુમતી ને અન્યાય જ અન્યાય કરતા રહ્યા છે જેમના ટેક્સ ના પૈસા અને સરકારશ્રી ની નીતિઓ થી આજે ભારત ની જખમ ઝોળ જોઈ રહ્યા છીએ એ ભલાવું નહિ જોઈએ .હાલ માં આ જવાબદારી ભારત સરકાર અને ગુજરાત સરકાર ખુબજ સારી રીતે નિભાવી રહી છે .સર્વધર્મ સમભાવ સાથેના સદભાવના સંદેશ થી શરુ થયેલી સબકા સાથ સબકા વિકાસ અને સબકા કલ્યાણ સબકા પ્રયાસ સબકા વિશ્વાસ સાથેની ભારત જોડો વિકાસ યlની યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીજી ની ગૌરવરૂપ ભારત જોડો યાત્રા ભારત સહિત વિશ્વ જોડોની વિકાસ યાત્રા બની રહેશે અને સમગ્ર વિશ્વમા ભારત ની પ્રતિષ્ઠા ને ચાર ચાંદ લાગશે દેશ ની ભાવિ યુવા પેઢી માટે આનાથી વધારે મોટી શું ભેટ હોઈ શકે વંદે માતરમ્ વંદે માતરમ્. અરવલ્લી જિલ્લા આયોજન અધિકારી
