બુહારી રામજી મંદિર ના હોલમાં ભગવાન બિરસા મુંડા ગૌરવ યાત્રા અને ગુજરાત ગૌરવ યાત્રાની આયોજન બેઠક યોજાઈ….

રિપોર્ટ, મયુર પટેલ

બુહારી રામજી મંદિરના હોલમાં ભગવાન બિરસા મુંડા ગૌરવ યાત્રા અને ગુજરાત ગૌરવ યાત્રાની આયોજનની બેઠક માં વાલોડ તાલુકા ના કોસંબિયા ગામના કોંગ્રેસના માજી તાલુકા પંચાયત સભ્ય અને હાલ કોસંબીયા દૂધ મંડળીના ઉપપ્રમુખ ઉદેસિંગભાઈ રઘા ભાઈ ચૌધરી તેમજ કોસંબિયાં ગામના માજી સરપંચ અરવિંદભાઈ કિકાભાઈ ગામીત તેમજ રુવજીભાઈ ખુશાલભાઈ ચૌધરી અને અન્ય કાર્યકર્તા ઓ એ તાપી જિલ્લા ના પ્રભારીશ્રી અશોકભાઈ ધોરાજીયા તાપી જિલ્લા પ્રમુખશ્રી ડો. જયરામભાઇ ગામીત,સુ. ડી.કો. ઓપ.બેંકના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલ,પ્રદેશ કિશાન મોરચાના કારોબારી સભ્યશ્રી ઉદયભાઈ દેસાઈ,તાપી જિલ્લા મહામંત્રી વિક્રમભાઈ તરસાડીયા,પંકજભાઈ ચૌધરી તેમજ વાલોડ તાલુકા પ્રમુખશ્રી ટિંકલ પટેલ તાપી જિલ્લા આદિજાતિ મોરચા પ્રમુખશ્રી અમિત પટેલ, ડો નિલેશભાઈ ચૌધરી,બિપીનભાઈ ગામીત,સંજયભાઈ ગામીતની ઉપસ્થિતિમાં ભાજપની વિચારધારા અને મોદી સરકારના નેતૃત્વ થી પ્રેરીત થઈ ને ભગવો ખેશ ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *