રાજસ્થાન, માં આવેલા જેસલમેર ખાતે બીએસ ફિલ્મ,રીધમ બીટ્સ, માં વિસત ડીજીટલ યુ ટ્યુબ ચેનલ પ્રોડ્યુસર દ્વારા નવરાત્રી સ્પેશિયલ અલગ અલગ લોક ગાયકો ના અવાજ માં ગરબા રિલીઝ કરવા નો કાર્યક્રમ નું ખુબ જ સરસ આયોજન કરવામાં આવ્યું હતું.

રાજસ્થાન, માં આવેલા જેસલમેર ખાતે તા ૧૪ ઓક્ટોબર ના રોજ બીએસ ફિલ્મ,રીધમ બીટ્સ, માં વિસત ડીજીટલ યુ ટ્યુબ ચેનલ પ્રોડ્યુસર દ્વારા નવરાત્રી સ્પેશિયલ અલગ અલગ લોક ગાયકો ના અવાજ માં ગરબા રિલીઝ કરવા નો કાર્યક્રમ નું ખુબ જ સરસ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ નું નામ છે “અમે ગુજરાતી અમે ખેલૈયા ” જેમાં ગુજરાત ના પ્રખ્યાત કલાકારો એ પોતાના સુમધુર અવાજ માં ગરબા ગાયા છે,જે અંતર્ગત આ તમામ કલાકારો ને પ્રોસ્તાહિત કરવા ના ભાગરૂપે ” Patel Desert camp, Jaisalmer ખાતે ભુમીબેન પંચાલ,રવિભાઈ ગજ્જર, તૃષાબેન રામી, પ્રીતિબેન પટેલ,ધવલભાઈ જોષી, જલ્પાબેન પટેલ,જયદીપભાઈ પ્રજાપતી, ખુશ્બુબેન આસોડીયા,અનીતાબેન રાણા,જયાબેન પટેલ,ચીરાગભાઈ રાવલ,રાહુલભાઈ જોટાણા મનીષાબેન બારોટ, ગ્રીષ્માબેન પંચાલ, સિધ્ધિબેન યોગી આ તમામ ગાયક કલાકારો ને સન્માનિત પણ કરવામાં આવ્યા, સમગ્ર કાર્યક્રમ ના સ્પોન્સર એવા Patel desert camp ના માલિક દિવ્યાંગ પટેલ, કમલભાઈ પટેલ,કે.કે પટેલ હતા. તેમજ તમામ કલાકારો એ આ સ્પોન્સર નો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો, આ સમગ્ર કાર્યક્રમ નું એન્કરિંગ અને અમે ગુજરાતી અમે ખેલૈયા ટાઇટલ સોન્ગ ના લેખક, ગીતકાર મનોજ પ્રજાપતિ મન દ્વારા નવી નવી કવિતાઓ પણ રજૂ કરવામાં આવી હતી.
તસ્વીર:- વિરલ વરીયા (ફેસબૂક પેજ પ્રેરણા બળ સંચાલક,સુરત)

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM