પ્રધાનમંત્રીએ ભારત રત્ન નાનાજી દેશમુખને તેમની જન્મજયંતી પર યાદ કર્યા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારત રત્ન નાનાજી દેશમુખને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે. એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું; “ભારત રત્ન નાનાજી દેશમુખને તેમની જન્મજયંતી પર યાદ કરીએ છીએ. ગ્રામીણ ભારત અને કૃષિ વિશેની તેમની સમૃદ્ધ સમજ તેમના કાર્યોમાં પ્રતિબિંબિત થાય છે. તેઓ એક ઉત્કૃષ્ટ વિચારક પણ હતા.”

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *