“રમશે ગુજરાત, આગળ વધશે ગુજરાત”

આજરોજ વ્યારા તાલુકામાં આવેલ છીંડિયામાં ઉત્તર બુનિયાદી આશ્રમશાળા મુકામે દીકરીઓ તથા વિધાર્થીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી, ભયમુક્ત જીવન અને સ્ટ્રેસફુલ લાઈફ વિષય પર માર્ગદર્શન પ્રદાન કર્યું.

આ પ્રસંગે વિદ્યાર્થીઓને સ્વસ્થ અને તંદુરસ્ત જીવનમાં રમત-ગમતનું મહત્વ સમજાવી દોરડા ખેંચ તથા ખોખો-કબડ્ડી જેવી રમતો રમાડી ફ્રુટ વિતરણ કરવાનો અવસર પ્રાપ્ત થયો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *