આચાર્ય શ્રી શંકરભાઈ વણકર ને નિવૃતિકાળ ની અને સારી તંદુરસ્તી ની શુભેરછાઓ પાઠવી.

રિપોર્ટ : ચિરાગ પાંડેય

વાઘાડિયા રોડ પર આવેલ શ્રીમતી ચંપા સિપ્પી મેમોરિયલ હાઇસ્કુલના આચાર્યશ્રી શંકરભાઈ વણકર જેઓ ૩૩ વર્ષની સેવા આપ્યા બાદ નિવૃત્ થવા જઈ રહ્યા છે તો તેઓનો વિદાય સમારંભ યોજાવામાં આવ્યો જેમાં શાળાનાં ટ્રસ્ટિ શ્રી જીતેન્દ્ર સિંગ ગાયકવાડ, શ્ર ઈન્દ્રવદનભાઈ પટેલ અને LIC ના લીંડીંગ ડેવલોપમેન્ટ ઓફિસર અને નામાંકિત સામાજીક કાર્યકર એવા શ્રી અરુણભાઈ રાજ તથા બિજા મહાનુભાવો એ હાજરી આપી પ્રસંગની શોભા વધારી અને આચાર્ય શ્રી શંકરભાઈ વણકર ને નિવૃતિકાળ ની અને સારી તંદુરસ્તી ની શુભેરછાઓ પાઠવી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *