
વાધોડિયા ખાતે ગુજરાત ગૌરવ યાત્રાના ઉપલક્ષ્યમાં તથા આગામી વિધાનસભાને ધ્યાનમાં લઇ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારો સાથે દરેક શકિતકેન્દ્ર ખાતે દીવાળી સ્નેહ સંમેલન યોજાઇ તે સંદર્ભે યોજાયેલ બેઠકમાં હાજર રહી,વિવિધ સંગઠનાત્મક મુદ્દાઓ અંગે વિસ્તારપૂર્વક ચર્ચા વિચારણા કરી.
