આણંદ સાંસદ મિતેષભાઈ પટેલ ની ઉપસ્થિતિ માં આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે કિસાન સન્માન સમારોહ યોજાયો

રિપોર્ટ : બીના પટેલ

આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના દિલ્હી સ્થિત કિસાન સન્માન સંમેલનના શુભારંભ પ્રસંગે યોજાનાર કાર્યક્રમ અંતર્ગત આણંદ કૃષિ યુનિવર્સીટી ખાતે સાંસદશ્રી મિતેષભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં કિસાન સન્માન સંમેલન કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ માં સાંસદશ્રી મિતેષભાઈ પટેલ દ્વારા મંચ ઉપર થી સંબોધન કરવામાં આવી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *