આણદાબાવા નેત્ર ચીકીત્સાલય એટલે સેવાની જ્યોત અને માનવતાનો સમન્વય

મહત દેવપ્રસાદજીની પાવન નિશ્રા સુપ્રસિદ્ધ તબીબ-સમર્પિત સ્ટાફ

જામનગર( ભરત ભોગાયતા)

હાલના સમયમા ખોરાક કરતા પણ અગ્રતા ક્રમ ઉપર સારવાર દવા નો થય ગયો છે તેમાંય કોરોનાકાળ બાદ તો લોકજાગૃતિ વધી છે ત્યારે આરોગ્ય સેવાનો વ્યાપ વધ્યો છે અને દરદીઓ તેમજ આરોગ્ય પ્રત્યે જાગૃત સૌ દવાખાના હોસ્પીટલમા શક્ય તેટલુ ઝડપીજઇ સારવાર નિદાન કરાવવા લાગ્યા છે તેમાય આખજેવા નાજુક અંગ બાબતે અમસ્તીપણ હાલના પ્રદુષણ ધુમાડા તાપ જુદી જુદી ગરમીથી તકલીફો વધી છે ત્યારે સામાજીક અને ધાર્મીક સંસ્થાઓ વરદાન રૂપ સાબિત થઇ રહી છે તેવીજ જામનગરની સુપ્રસિદ્ધ ધાર્મિક સંસ્થાના અનેક વિધ સેવા યજ્ઞ માના નેત્ર ચિકિત્સા યજ્ઞ એ આશીર્વાદ રૂપ બની રહ્યો છે માટે જ કહેવાય છે કે આણદાબાવા નેત્ર ચીકીત્સાલય એટલે સેવાની જ્યોત અને માનવતાનો સમન્વય છે કેમકે મહત દેવપ્રસાદજીની પાવન નિશ્રા છે તેમજ સુપ્રસિદ્ધ તબીબ ડો.સુમનબેન અને સમર્પિત સ્ટાફની જહેમત છે સાથે ડો.કલ્પનાબેન છે ઓપરેશન આસીસ્ટન્ટ જ્યોતિબેન અને સાથે રીટાબેન –ઉષાબેન– પુનમબેન –જેન્તીભાઇ અને સહયોગીઓપણ છે તો ચિકિત્સાલયમા આખ ચેકઅપના અદ્યતન સાધનો અને તે ઓપરેટ કરતા બહેનો ભાઇઓ છે સુવિધાસભર ઓપરેશન થીયેટર છે સુઘડતા અને સ્વચ્છતા એ આગવી રીતે જળવાય છે તો મુકેશભાઇ અને ટીમનુ મળતાવડુ રીસેપ્શન કાયમી સિોક્યોરીટી અને હોસ્પીટલને છાજે તેવી વ્યવસ્થા સાથે નજીવા દરમા સારવાર થાય છે
અહી સંખ્યાબંધ દરદીઓની બે દાયકાથી સારવાર સાથે સુશ્રુષા થી ખુબ હકારાત્મક અભિપ્રાયો મળતા રહ્યા છે અને સુવાસ ફેલાતી રહી હોઇ શહેર ઉપરાંત અન્ય શહેરો અને ગામોમાથી દરદીઓ આવે છે અને રાહત લઇ ને જાય છે

લોકો ૈવુ કહેતા સાંભળવા મળે છે કે મોતિયાનુ ઓપરેશન કરાવવુ છે તો આણદાબાવામાં જ જાજો…..ત્યા મહંત દેવપ્રસાદજીના આશીર્વાદ છે અને ડોક્ટર સુમનબેન તન્ના ને જશ. છે ……….આમ જ લોકો વારંવાર કહેતા સાંભળવા મળે છે
૨૦૦૦ ના વર્ષથી ડો. શ્રીમતી સુમનબેન તન્ના અહીમુખ્ય ડોક્ટર છેરીસેપ્શન વગેરે મળી ૧૫ નો સ્ટાફ છેઓપીડી ૧૦૦ થી ૧૨૫ છે વીકમા ૪૦ જેટલા મોતિયાના ઓપરેશન થાય છે તેમજ રેગચયુલર ફોલોઅપ ચેકઅપ કરાય છે ડો.સુમન તન્ના ( ડો અજય તન્ના આસી.સુપ્રી.GGGH ના ધર્મપત્નિ જોકે તેમની આગવી ઓળખ આખના સ્પેશ્યાલીસ્ટ અને માનવતાસભર અભિગમની છે તેમ પણ સૌ જાણકારો દરદીઓ દરદીઓના સ્વજનો કહે છે તેમની સલાહ છે કે…..

ડાયાબીટીક પેશન્ટે રેગ્યુલર આખ ચેક કરાવવી કઇ તકલીફ હોય રૂટીન કોર્સ મા તો ટાળવુ નહી તરત જ ડોક્ટર ની સલાહ લો આખને જરૂર મુજબ ધુઓ કે પાણી છાંટો

રજકણ ધુમાડા ગરમીથી આખને બચાવો
આંખની તકલીફ અંગે તુરંત સારવાર લેવી

નંબર ચેક કરાવતા રહેવા
હાલ આખની તકલીફોનુ પ્રમાણ વધુ હોય ડોક્ટરની સલાહ મુજબ પાલન કરવુ
આખને કઇ વાગે નહી તેની તકેદારી લેવી
ઓછો પ્રકાશ હોય ને આખ બહુ ખેચાય તેવુ લાગે તો વાંચવુ નહી કે ઝીણુ કામ ન કરવુ
પુરતી ઉંઘ લેવી
સ્વચ્છ રૂમાલથી જ આખ સાફ કરવી
સમતોલ આહાર લેવો ……..વગેરે

@ખાસ વાત@

ચિકિત્સા એ આત્મસ્ફુરણાનો વિષય છે ડીગ્રી હોય અનુભવ હોય સાધન સુવિધા હોય ઉપરાંત પણ તબીબ એ દર વખતે અલગ અલગ દરદીઓ જોતા હોય ખુબ કાળજીથી નિદાન કરવાનુ થાય છે અને કહેવાય છે કે આંખ દેહનુ રત્ન છે અને તેને દ્રષ્ટી આપવા દિવ્ય દ્રશ્ટી જોઇએ દુરંદેશી જોઇએ જે અહી આ ચિકિત્સાલયમા મુખ્ય તબીબ પાસે છે તેમ દરદીઓના અનુભવ અને અભિપ્રાય જાણવા મળ્યા છે તેમજ ખાસ તો
વેદાંતાચાર્ય મહત દેવપ્રસાદજી એ
સત્સંગ સાધના જનસેવા નો ત્રિવેણી સંગમ કરી
તમામ સેવકો
સ્ટાફને
આશીર્વાદ આપતા રહે છે કે
તે ઓ તેમના કાર્યક્ષેત્રમા ફરજ સરસ બજાવે અને માનવ સેવા સાથે પોતાની તેમજ સંસ્થાનીકીર્તી વધારેહાલ આરોગ્ય સેવા કેવી ડીફીકલ્ટ છે તે મહંતશ્રી એ
સરળકર્યુછે અને આખ માટે તો આશીર્વાદ એવુ આ ખરેખર દિવ્યદ્રષ્ટી સેન્ટર છેકેમકે તબીબ સહિત સ્ટાફનો માનવતાસભર વ્યવહાર દરદીપ્રત્યે કરૂણા છે હાલઅન્યત્ર આવુ ઓછુ જોવા મળતુ હોવાનુ દરદીઓ કહેતા હતા તેમજ આર્થીક રીતે પરવડે
તેવા મુલ્યે નજીવીફીમા આખ ચેકઅપઓપરેશન
ફોલોઅપ જે બહુજ મોટી બાબત છેતે અનેપ્રી એન્ડ પોસ્ટ ઓપરેટીવ કેર વગેરે બાબતેની.કાળજી
વ્યવસ્થા તંત્ર વગેરે ગજબનુપ્રસંશનીય છે
સરકાર અને સતા માટે સમાજ.માટે
મોટી જનસેવાસંસ્થા એક સપોર્ટીવ રોલમા હોય છે જે નોંધ લેવી ઘટે
હાલ નાસમયમા
આખને લગતી નાની મોટી તકલીફો બાળકોમા પણ વધે છે માટે ડોક્ટર સુમન કહે છે આખને જાળવોજતનકરો ચેક કરાવો
સમતોલ આહાર લોઆખ નિયમીત સાફ કરોધુળપવનધુમાડા રસાયણ
કેબિનજરૂરી સ્પર્શથી આમખ ને બચાવો રક્ષણ આપોઆ તકે તેમણે ઉમેરેલુ ચેલેન્જીક કેસ પણઆવે છે પરંતુ અહીચિકીત્સાલયને મહંત દેવપ્રસાદજીના મહંત શ્રી આણદાબાવાજીના ના આશીર્વાદ છે કે તેવા કેસ પણ સારવાર કે સર્જરીથી નોર્મલકરવામા સફળતા મળે છેઅમનેદરેકને અહી સેવા આપવાનો સંતોષ છે અને આશ્રમનુ વાતાવરણ એવુ ઉર્જામય છે કે સૌ નેએનર્જીતોમળેછેસાથેસાથે ફરજબજાવાની એક અનોખી દ્રષ્ટી મળે છે માર્ગ મળે છે આંતરસ્ફુરણા મળે છે

ઓપરેશન કરાવેલા દરદીકહે છે કે ખુબ સારા અનુભવ છે અને
ટ્રીટમેન્ટવાળા કહે છે કે ખુબ સારો અનુભવ છેવ માટે જ અહી આવીએ છીએ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *