સોખડા ગામ થી મુગટપુરા ને જોડતા નોન પ્લાન એક કરોડ 70 લાખના નવીન રોડનું ધારાસભ્ય શ્રી મધુભાઈ શ્રીવાસ્તવના વરદ હસ્તે ખાતમુહૂર્ત

વાઘોડિયા વિધાનસભાના સોખડા ગામે સોખડા ગામ થી મુગટપુરા ને જોડતા નોન પ્લાન એક કરોડ 70 લાખના નવીન રોડનું ધારાસભ્ય શ્રી મધુભાઈ શ્રીવાસ્તવના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ તકે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી સંજયભાઈ,તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ અને સંગઠનના હોદ્દેદારશ્રીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *