નખત્રાણા તાલુકા પ્રવાસ કાર્યક્રમ દરમિયાન “મંગવાણા”ગામની મુલાકાત લીધી, પ્રવાસ દરમિયાન જિલ્લા આગેવાનો, મંડળ પ્રતિનિધિઓ, ભારતીય જનતા પાર્ટીના ચુંટાયેલા જન પ્રતિનિધિઓ, હોદેદારો, સ્થાનિક મંડલના આગેવાનો તેમજ શક્તિકેન્દ્રના ઇન્ચાર્જો, કાર્યકર્તાઓ તથા ગ્રામજનો હાજર રહ્યા.








