કરજણ વિધાનસભાના નારેશ્વર ગામના અવધૂત મહારાજની પુણ્ય ભૂમિ ખાતે MannKiBaat કાર્યક્રમ સાંભળી પ્રેરણા મેળવી.

કરજણ વિધાનસભાના નારેશ્વર ગામના અવધૂત મહારાજની પુણ્ય ભૂમિ ખાતે પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષશ્રી ડો.પ્રશાંતભાઈ કોરાટની વિશેષ ઉપસ્થિતિમાં તથા ધારાસભ્યશ્રી અક્ષયભાઈ પટેલ, સંગઠનના હોદ્દેદારશ્રીઓ સાથે બેઠક કરી,ત્યારબાદ આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી જીનો #MannKiBaat કાર્યક્રમ સાંભળી પ્રેરણા મેળવી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *