
રાજકોટ : ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરી, પ્નાદેશિક કચેરી, જીવનનગર વિકાસ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, રામેશ્વર મહાદેવ મંદિર સમિતિ, મહિલા મંડળના સંયુક્ ઉપક્રમે તાજેતરમાં મોરબી પુલ દુર્ઘટનાના મૃતકોને કેન્ડલ માર્ચ, શ્રધ્ધાંજલિ સભા અને બે મિનિટ મૌન પાળી શ્રધ્ધાંજલી અર્પવામાં આવી હતી. મહાદેવધામ પટ્ટાંગણમાં અકાળે અવસાન બદલ શોક પાળી તેમના પરિવારને સાંત્વના પાઠવવામાં આવી હતી.
જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડયા, નાથાભાઈ પીપળીયા, પ્નમોદ પંડયા, નર્ભયિ જોશી, રોમિત રાજદેવ, અંકલેશ ગોહિલ, રવિ પરબતાણી, ગુલાબસિંહ ચૌહાણ, રામભાઈ આહિર, સમિતિના વિનોદરાય ભટ્ટ, પાર્થ ગોહેલ, પૂજારી પ્નવિણભાઈ જોષી, ગોવિંદભાઈ ગોહેલ, વિનુભાઈ ઉપાધ્યાય, વિજયભાઈ જોબનપુત્રા, પંકજભાઈ મહેતા, કેતનભાઈ મકવાણા, મહિલા મંડળના સુનિતાબેન વ્યાસ, અલ્કાબેન પંડયા, આશાબેન મજેઠીયા, હર્ષાબેન પંડયા વકીલ, વાસંતીબેન ત્રિવેદી, ભારતીબેન ગંગદેવ, હંસાબેન ચુડાસમા, યોગીતાબેન જોબનપુત્રા, ભારતીબેન રાવલ, શોભનાબેન ભાણવડીયા, કલ્પનાબેન દવે, પારૂલબેન ભટ્ટ, ક્રિશ્નાબેનપંડયા, ચાંદનીબેન ગોર, સરોજબેન ભટ્ટ, આરતીબેન હરેશભાઈ, અલ્પાબેન ભટ્ટ, પ્નફુલ્લાબેન બોરીચા, હર્ષદિાબેન શુકલ, ગીતાબેન મકવાણા, કુસુમબેન ચૌહાણ, રેખાબેન વાઢેર, જયશ્રીબેન મોડેસરા, મીનાબેન ભટ્ટ, સોનલબેન આચાર્ય, મનીષાબેન, રીટાબેન, ભાવનાબેન, નયનાબેન, રિશિતાબેન, વનીતાબેન, ભક્બિેન, સદસ્યોએ શ્રધ્ધાંજલિ અર્પી મૌન પાળ્યું હતું.