આણંદ સાંસદ ની વિધાનસભા ની ચુંટણી લક્ષી વિશેષ બેઠકો.

રિપોર્ટ : બીના પટેલ

સોજીત્રા વિધાનસભા તથા પેટલાદ વિધાનસભાની ચૂંટણી લક્ષી વિશેષ બેઠક સોજીત્રા તથા ધર્મજ ખાતે યોજવામાં આવી હતી.

આ બેઠકમાં સાંસદશ્રી મિતેશભાઈ પટેલ, આણંદ જિલ્લા ભાજપા પ્રમુખશ્રી વિપુલભાઈ પટેલ, જિલ્લા મહામંત્રીશ્રી રમણભાઈ સોલંકી,શ્રી મયુરભાઈ સુથાર,મધ્ય પ્રદેશ થી આવેલા વિસ્તારક શ્રી રાજેશભાઈ,શ્રી સમંદરભાઈ,યુવા વિસ્તારક શ્રી બ્રિજેશભાઈ પટેલ,સોજીત્રા શહેર પ્રમુખ,મહામંત્રી,સોજીત્રા તાલુકા પ્રમુખ,મહામંત્રી,તારાપુર તાલુકા પ્રમુખ,મહામંત્રી,સોજીત્રા નગરપાલિકા પ્રમુખશ્રી રજનીકાંતભાઈ પટેલ,જિલ્લા પંચાયત સભ્ય,તાલુકા પંચાયત સભ્ય ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *