
મહાજન એટલે સમાજમાં નાનામાં નાના જન નું ધ્યાન રાખે તેને મહાજન કહેવાય. આવી જ એક ભુજમધ્યે આવેલ સંસ્થા શ્રી ક.વી.ઓ. જૈન મહાજન ભુજ ધ્વારા સમાજના નાના માં નાના લોકોનું ધ્યાન રાખીને અનેક સેવાકીય અને સામાજિક પ્નવૃત્તિ કરે છે. આજ રોજ સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાના ઉદેશ સાથે શ્રી ક.વી.ઓ. જૈન મહાજન ભુજ સંચાલીત મહાજન નું મામેરૂ યોજના અંતગર્ત આજ રોજ ર૬રમાં લગ્ન સાજન મહાજન ની વિશાળ ઉપસ્થિતીમાં ધામધુમથી સંપન્ન થયા હતા. મહેમાનોનું સ્વાગત પ્નવચન કરતાં સંસ્થાના ࢭપ્નમુખશ્રી જીગર તારાચંદભાઈ છેડાએ જણાવ્યુ હતુ કે છેલ્લા બાર વર્ષથી સંસ્થા ધ્વારા ચાલતી આ યોજનામાં આજે ર૬રમા લગ્ન લખપત તાલુકાના દયાપર નિવાસી શ્રી મહેન્દ્રભાઈ જણસારીની ની સુપુત્રી ચિ.રીયા સંગે અંજાર નિવાસી શ્રી રમણીકલાલ વાધેલાના સુપુત્ર ચિ.જીગર સંગાથે સાજન મહાજનની ઉપસ્થિતીમાં યોજાઈ રહયા છે અને ર૬રમી દિકરીને કન્યાદાન આપવાનો સંસ્થાને મોકો મલ્યો છે તે બદલ આનંદ વ્યકત કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે સમાજના કોઈ પણ ગરીબ અથવા મધ્યમવર્ગીય પરિવાર ને પોતાની દિકરીના લગ્ન માટે ઉંચા વ્યાજે ધિરાણ ન લઈ અમારી સંસ્થા ધ્વારા સંચાલીત મહાજન નું મામેરૂ યોજના નો લાભ લેવા જણાવ્યુ હતુ.
આજના આ લગ્ન પ્નસંગે માતૃશ્રી લક્ષ્મીબેન જગશી ચાંપશી છેડા હસ્તે શ્રીમતી હંસાબેન તારાચંદભાઈ છેડા પરિવાર અને સમપર્ણવાળા શ્રી ભાઈચંદભાઈ સ્વરૂપચંદભાઈ વોરા પરિવાર, શ્રીમતી જયોતિબેન ગીરીશભાઈ છેડા પરિવાર , શ્રી સોલયુશન હસ્તે શ્રીમતી નેહાબેન ટોપરાણી અને શ્રી કેતનભાઈ ચોથાણી પરિવાર, શ્રીમતી જયશ્રીબેન સુભાષભાઈ આઈયા પરિવાર, શ્રીમતી લક્ષ્મીબેન જમનાદાસ ઠકકર (હસ્તે કમલેશ જવેલર્સ) પરિવાર, શ્રી તુલસીભાઈ જોષી (ઓધવરામ ડેવલોપર્સ – ભુજ) પરિવાર, શ્રીમતી કસ્તુરબેન વિશ્રામભાઈ નારાયણજી ચંદે(પ્નકાશ એજન્સી– ભુજ )પરિવાર,માતૃશ્રી નિલમબેન ગાંધી પરિવાર ભુજ,સ્વ. નયનાબેન એન. મહેતા પરિવાર ભુજ હસ્તે કર્ણીકભાઈ ભટ્ટ શ્રી ઓધવજીભાઈ ચાંપશી પલણ (એચ.પી.ગેસ –નખત્રાણા) પરિવાર,શ્રી મનિષભાઈ મુળજીભાઈ ભાટીયા પરિવાર (નખત્રાણા), શ્રી અનિલભાઈ માવજીભાઈ જોબનપુત્રા પરિવાર (નખત્રાણા), શ્રી મહેશભાઈ કે.સોની(મહામંત્રી નખત્રાણા તાલુકા ભાજપ) (શ્રી વાધેશ્વરી જર્વેલ્સ,મેઈન બજાર નખત્રાણા),દેવીસર હાલે નખત્રાણા નિવાસી શ્રી ગંગારામભાઈ મનજી (શ્રી વાધેશ્વરી જર્વેલ્સ) વિગેરે દાતાશ્રીઓ ધ્વારા કન્યાને વિવિધ ભેટ અપર્ણ કરવામાં આવી હતી. આ પ્નસંગે મહાજનના પ્નમુખ શ્રી જીગર તારાચંદભાઈ છેડા, સહમંત્રી શ્રી હીરેનભાઈ પાસડ વિગેરેએ ઉપસ્થિત રહી નવ દંપતિને આર્શીવાદ અને ભેટ સોગાદ અપર્ણ કરી હતી. આ શુભ પ્નસંગે સંસ્થાના જનરલ મેનેજર અંકિત ગાલાએ સમગ્ર વ્યવસ્થા સંભાળ હતી. આ કાર્યક્રમનું સંચાલન અને આભારવિધી સંસ્થાના સહમંત્રી શ્રી હિરેનભાઈ પાસડે કરી હતી.વિધી વિધાન શ્રી તુષારભાઈ જોષીએ કરાવ્યા હતા.ભોજનની વ્યવસ્થા શ્રી ભરતસિંહ સોનેગરાએ સંભાળી હતી.