ખેડબ્રહ્મા ખાતે ભારતીય જનતા પાર્ટી ના યુવા કાર્યકરો દ્વારા ભવ્ય બાઈક રેલી નું આયોજન કરવામાં આવ્યું

મકબૂલ હુસેન

ખેડબ્રહ્મા ખાતે ભારતીય જનતા પાર્ટી ના યુવા કાર્યકરો દ્વારા ભવ્ય બાઈક રેલી નું આયોજન કરવામાં આવ્યું આ રેલી ભારતીય પાર્ટી. કાર્ય લય થી શરૂ કરી પેટ્રોલ પંપ થી ફરી ને ગામ વિસ્તાર થઈ, બસ સ્ટેશન થઈ.. અંબાજી હાઇવે પર . ગ્રેવીટી હાઇ સ્કુલ મા ભોજન લઇ રેલી … કાર્યાલય પરત ફરી આ રેલી મા મોટા પાયે યુવા કાર્યકરો ઉપસ્થિત રહ્યાં અને બહુ મોટી ….. સંખ્યા મા જન મેદની ઉમટી ….. અને આમ પણ છેલ્લાં આઠ દિવસ થી પૂર્વ ધારા સભ્ય ના કાર્યકમો મા બહુ મોટા પાયે જનમેદની જોવા મળી , છે. પોશીના ના વિસ્તાર મા છેવાડા ના ગામો મા પણ પૂર્વ ધારા સભ્ય ની સભા ઓ મા મોટી જન મેદની જોઈ પૂર્વ ધારા સભ્ય બહુ જંગી…. બહુમતી થી વિજય મેળવે તો નવાઈ નહિ….. બીજું પૂર્વ ધારા સભ્ય સ્થાનિક હોઈ ….. ગામે ગામ લોકો ના આશીર્વાદ મળે છે….

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *