અરવલ્લી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી નરેન્દ્રકુમાર મીના પરિવાર સાથે કર્યું મતદાન

વધુમાં વધુ મતદાનની કરી અપીલ

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે આજ રોજ શ્રી સી.જી.બુટાલા હાઇસ્કૂલ ખાતે મતદાન કરી લોકશાહીના પર્વમાં ભાગીદાર થયાનો આનંદ તથા ગર્વ છે.આપ સહુ પણ અચુક મતદાન કરો તેવો જિલ્લા વહીવટી તંત્ર તરફથી તમામને અનુરોધ છે. અચૂક મતદાન કરવાની અપીલ કરવામાં આવી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *