દરબારગઢ મચ્છુ માતાના મંદિરે મોક્ષ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ

યજ્ઞના આચાર્ય પદે શ્રી ધર્મેન્દ્રભાઈ જોશી રહેશે શ્રી કાંતિભાઈ અમૃતિયા વિશેષ રૂપથી ઉપસ્થિત રહેશે

તારીખ 9-12-2022 ને શુક્રવાર ના રોજ જુલતા પુલ દુર્ઘટનાને 40 દિવસ પૂરા થશે આ કારમી દુર્ઘટના એ આપણી વચ્ચેથી 135 થી વધારે ભાઈઓ બહેનોને છીનવી લીધા , અત્યંત દુઃખદ અને ક્યારે ભૂલી ન શકાય તેવો બનાવ છે, દિવ્યાંગોતો ના આત્મા ના મોક્ષાર્થે તારીખ 9-12-2022 ને શુક્રવાર ના રોજ સવારે 9 થી 12 કલાક દરમિયાન દરબારગઢ મચ્છુ માતાના મંદિરે મોક્ષ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે યજ્ઞના આચાર્ય પદે શ્રી ધર્મેન્દ્રભાઈ જોશી રહેશે શ્રી કાંતિભાઈ અમૃતિયા વિશેષ રૂપથી ઉપસ્થિત રહેશે તેમજ વોર્ડ નંબર 5 ના વર્તમાન પૂર્વ વિવિધ સમાજના તેમજ એસોસિએશનના આગેવાનો મોરબી શહેરના અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે મોરબીના સંવેદનાશીલ આગેવાનો ને મોક્ષ યજ્ઞમાં હાજરી આપવા અનુરોધ છે તેમ કાંતિભાઈ અમૃતિયા ની યાદીમાં જણાવે છે

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *