વડોદરા નિત્ય યોગ સ્ટુડિયોના ડૉ.પ્રિયંકા ઘોષ દ્વારા ડૉ.સૂર્યવંશીના પલ્સ ક્લિનિક અને હેરિટેજ ફાઉન્ડેશનના સહયોગથી મફત આરોગ્ય શિબિરનું આયોજન

ચિરાગ પાંડેય વડોદરા

વડોદરા નિત્ય યોગ સ્ટુડિયોના ડૉ.પ્રિયંકા ઘોષ દ્વારા ડૉ.સૂર્યવંશીના પલ્સ ક્લિનિક અને હેરિટેજ ફાઉન્ડેશનના સહયોગથી મફત આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. 150 જેટલા દર્દીઓએ વિનામૂલ્યે સારવાર લઇ આરોગ્ય કેમ્પનો લાભ લીધો હતો. થેરાપી સ્માઇલ મેડિટેશન ઓરીક્યુલર થેરાપી વગેરે. ડો.વીરેન્દ્ર કૌસમીયા એમડી મેડિસિન, પ્રો. ડો.રેશ્મા સૂર્યવંશી, પ્રો. આ કેમ્પમાં ડો. નિલેશ સૂર્યવંશી અને તેમની ટીમે પોતાની અમૂલ્ય સેવા આપી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *