અબડાસા વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત ભાજપ ના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાને જંગી બહુમતી થી વિજયી બનાવવા મોથાળા જિલ્લા પંચાયત સીટ ના ગઢવાળા ગામે કચ્છી મંત્રીશ્રી માન વાસણભાઈ આહીર અને મોથાળા જિલ્લા પંચાયત સીટ ના ઇન્ચાર્જ અને પૂર્વ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મહેશ્વરી ની વિશેષ ઉપસ્થિત માં ભવ્ય સભા નું આયોજન કરવામાં આવ્યું જેમાં અબડાસા તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રી મતિ અજબાઈ ગોરડીયા, ઉપપ્રમુખ શ્રી હકુમતસિહ જુવાનસિંહ જાડેજા, કારોબારી ચેરમેન શ્રી મહેશોજી સોઢા,પરેશસિહ જાડેજા,તાલુકા પંચાયત સીટ ના ઇન્ચાર્જ કિર્તીભાઇ રાજગોર, પૂર્વ કારોબારી ચેરમેન મહેશભાઈ ભાનુશાલી, શંભુભાઈ ભાનુશાલી, છત્રસિંહ જાડેજા, મુરજીભાઈ ગઢવી, સામતભાઈ ગોરડીયા, જયદેવસિંહ જાડેજા,જટુભા જાડેજા, અનુસૂચિત જાતિ મોરચાના કાર્યકર્તાઓ પંચાણભાઈ સંજોટ,ગોવિદ મારવાડા, ગાંગજી ભરાડીયા ગઢવાળા ના સરપંચ મામદભાઈ તથા સામાજિક રાજકીય આગેવાનો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા




