નખત્રાણા તાલુકાના માલધારી સમાજનું પૂરજોશમાં જંગી બહુમતીથી ઉમેદવાર શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા જીતાડી શું એવો વિશ્વાસ વ્યક્ત કર્યો

જેમાં આપણા મુખ્ય મહેમાન ભારતીય જનતા પાર્ટી પૂર્વ નિગમના અધ્યક્ષ શ્રી ડોક્ટર સંજયભાઈ રબારી ડીસા હાલે ગાંધીનગર. ઇશ્વરભાઇ રબારી ડીસા તાલુકા ભાજપ બક્ષીપંચ ના પ્રમુખ તથા ડીસા તાલુકા ખરીદ વેચાણ સંઘના ડિરેક્ટર નખત્રાણા તાલુકાના રબારી સમાજના આગેવાનો .વેલાભાઇ કમાભાઈ રબારી લાખાભાઈ કરણાભાઈ રબારી. હભુભાઇ દેવાભાઈ રબારી લક્ષ્મણભાઈ કમાભાઈ રબારી કમલમ ન્યુઝ પ્રતિનિધિ મમુભાઈ ખોડાભાઈ રબારી સાથે જોડાયા હતા નખત્રાણા તાલુકાના માલધારી સમાજ એક જ સૂર ઉમેદવાર શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા ને જંગી બહુમતીથી જીતાડી શું એવો વિશ્વાસ વ્યક્ત કર્યો રીપોર્ટ.મમુભાઈ રબારી નખત્રાણા કચ્છ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *