ડાંગ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર શ્રી વિજયભાઈ પટેલ ને જંગી બહુમતીથી જીતાડવા બીજેપીના કાર્યકર્તાઓ દ્વારા જબરદસ્ત પ્રચાર

ડાંગ વિધાનસભા પેટા ચૂંટણી પ્રચારમાં ભાજપના ઉમેદવાર શ્રી વિજયભાઈ પટેલના સમર્થનમાં વઘઇ ખાતે લોક સંપર્ક સાથે ઉમેદવાર શ્રી વિજયભાઈ પટેલને જંગી બહુમતીથી જીતાડવા બીજેપીના કાર્યકર્તાઓ દ્વારા જબરદસ્ત પ્રચારતાલુકા સીટ વઘઇ ૨ ભરવાડ ફળિયામાં ડાંગ વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત સીટના વિવિધ વિસ્તારોમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ઉમેદવાર શ્રી વિજયભાઈ પટેલના સમર્થનમાં જનસંપર્ક અને પત્રિકાઓ સાથે માસ્ક નું વિતરણ કરવામાં આવ્યું હતુંચૂંટણી પ્રચાર અને જનસંપર્કના કાર્યક્રમમાંપંકજભાઈ પટેલ – બુથ નંબર ૪ બુથ પ્રમુખ, મહેશભાઈ કુર્મી – આઈટી સેલ ઈન્ચાર્જવાંસદા તાલુકા, સુરેશ બાગુલ, જય આહિર – સહ ઇન્ચાર્જ, જીગ્નેશ સોહલા – પેજ પ્રમુખ,પ્રિતેશ પટેલ – પેજ પ્રમુખ, મહિલા મંડલના હેતલબેન, ખુશ્બુ બેન, રાધા બેન,અંબા બેન સહીત જીલ્લા પંચાયત સીટના શક્તિ કેન્દ્રના યુવાનો ઈન્ચાર્જ, બુથ ઈન્ચાર્જશ્રીઓ જોડાયા રિપોર્ટ – પટેલ હિતાર્થ, વઘઇ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *