

રિપોર્ટ : બીના પટેલ
દિલ્હી સ્થિત NNS Online પ્રાઇવેટ લિ. દ્વારા આયોજીત ગ્લોબલ બીઝનેશ આઇકોન એવોર્ડ સમારંભનું આયોજન કરવામા આવેલ હતુ આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીય શ્રી દેવુસિંહ ચૌહાણ, સાંસદ શ્રી મિતેષભાઇ પટેલ અને ડૉ.એચ.બી.એસ. લામ્બા સહિત મોટી સંખ્યામા એવોર્ડ વિજેતા ઉપસ્થિત રહ્યા હતા.
