વડોદરા જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા દેશ ના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી માટે પાકિસ્તાન ના વિદેશપ્રધાન બેનવાલ ભુટ્ટો દ્વારા બિનસંસદીય નવ ભાષા નો ઉપયોગ કરવા બદલ પૂતળાદહન કરી વિરોધ પ્રદર્શન કર્યું અને કલેક્ટરશ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું..

રીપોર્ટ મહેશ ડી સિઘવ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *