પ્રાંતિજ ના પૂર્વ ધારાસભ્ય ના પુત્ર ને મંત્રી ભીખુસિંહ પરમારે શુભેચ્છાઓ શુભકામનાઓ પાઠવી
મંથન બારૈયા ને શુભેચ્છાઓ શુભકામનાઓ પાઠવી
પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા ના પુત્ર ને શુભેચ્છાઓ પાઠવી મનુભાઈ નાયી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ-તલોદ ના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા નો પુત્ર કેનેડા અભ્યાસ અર્થે જઈ રહેલ હોય જેને લઈ ને મોડાસા ના ધારાસભ્ય અને મંત્રી ભીખુસિંહ પરમાર દ્રારા તેવાના ધરે જઇ ને શુભેચ્છાઓ શુભકામનાઓ પાઠવી હતી પ્રાંતિજ-તલોદ ના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા નો પુત્ર મંથન બારૈયા કે જે કેનેડા ખાતે અભ્યાસ અર્થે જઈ રહેલ હોય જેને લઈ ને મોડાસા ના ધારાસભ્ય અને અન્ન અને પુરવાઠા મંત્રી ભીખુસિંહ પરમાર દ્રારા પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા ના પ્રાંતિજ ખાતેના નિવાસ સ્થાને જઈ ને મહેન્દ્રસિંહ બારૈયા ના પુત્ર મંથન બારૈયા ને શુભેચ્છાઓ શુભકામનાઓ પાઠવી હતી તો પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ ના પરિવાર દ્રારા મંત્રી ભીખુસિંહ પરમાર નુ શાલ ઓઢાડી સ્વાગત કરવામા આવ્યુ હતુ તો આ પ્રસંગે ભાજપ કાર્યકરો આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા